આધાર કાર્ડ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું તે જાણો
આધાર કાર્ડ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું તે જાણો તમે તમારું આધાર કાર્ડ 3 રીતે ડાઉનલોડ કરી શકો છો. આધાર નંબર નોંધણી ID (EID) વર્ચ્યુઅલ ID (VID) 1. આધાર નંબર – જો તમારી પાસે તમારો આધાર નંબર છે તો તમે આધાર નંબરના વિકલ્પમાંથી તમારું આધાર …